Description
“કર્મ” આપણી દુનિયાનું મૂળ કારણ છે અને આપણને દેખાય એવી દરેક વસ્તુનું બીજ છે. કર્મ આપણને દેખાય નહીં, પરંતુ તે દરેક ક્ષણે બંધાય છે, ચાહે આપણે વિચારીએ, બોલીએ અથવા કાંઈ કાર્ય કરીએ. કર્મ આઠ પ્રકારના હોય છે. સારાં કર્મો સુખ આપે છે અને ખરાબ કર્મો દુઃખ આપે છે. “કર્મ વિજ્ઞાન” એક ઉત્તમ માર્ગદર્શક છે જે આપણને જીવનમાં કઈ રીતે સારા કર્મો કરવા તે અંગે માર્ગદર્શન આપે છે.



Reviews
There are no reviews yet.